Checkout
Don't have an account?Create here
Already have an account?Log in instead!
સામાજિક સેવાની ઊંડી સમજ ધરાવતા શ્રી પરથીભાઇ શેખલીયા ટ્રસ્ટની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. તેમની નેતૃત્વશક્તિ સંસ્થાના કાર્યકરો માટે પ્રેરણારૂપ છે.
Contact Us : 9427064760